Fixed Menu (yes/no)

header ads
Showing posts with the label social workShow All
 વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે  પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતનાં વિવિધ જીલ્લાઓ અને તાલુકાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો
ગુજરાતના દરેક જીલ્લા, તાલુકાઓમાંથી પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા 05 જુન 2021 ને વિશ્ચ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે.
કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દતક લઇ તેમનો એજયુકેશન ખર્ચમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ મદદરૂપ બનશે.