Fixed Menu (yes/no)

header ads

ગુજરાતના દરેક જીલ્લા, તાલુકાઓમાંથી પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા 05 જુન 2021 ને વિશ્ચ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે.

 

વાવાજોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે પર્યાવરણ પર મોટી અસર પડી છે તો ઓકસીજનનુ લેવલ જળવાઇ રહે અને પર્યાવરણને બચાવવાના પ્રયાસના ભાગરૂપે સમગ્ર ગુજરાતના દરેક જીલ્લા, તાલુકાઓમાંથી પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા 05 જુન 2021 ને વિશ્ચ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે.



આવો સૌ ભેગા મલી પર્યાવરણનું જતન કરીયે

પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ

Post a Comment

0 Comments