Fixed Menu (yes/no)

header ads

અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્યશ્રી જગદીશભાઇ પટેલ સાહેબને વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા માટે આવેદનપત્ર અપાયું

 

આજ રોજ પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશની અમદાવાદ શહેરની ટીમ દ્વારા વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા બાબતે અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્યશ્રી જગદીશભાઇ પટેલ સાહેબને વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા સરકાર દ્વારા મંજુર કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી આવેદનપત્ર આપ્યુ.



જેમાં પંચાલ યુવા સંગઠનના અમદાવાદ શહેરના કારોબારી સભ્યો આનલભાઇ પંચાલ, ક્રુણાલભાઇ પંચાલ હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments