તારીખ 27/09/2020 ના રોજ પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠનની ખેઙા જીલ્લાની ટીમ દ્વારા વિશ્ચકર્મા સમાજના ભાઇઓ માટે દુખદ સમયે ( કોઇ મુત્યુ પામે તે દિવસે) એક ટાઈમ નિસુલ્ક ભોજન સેવા શરૂ કરવામાં આવી જેનું લોકાર્પણ પંચાલ યુવા સંગઠનના, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના હસ્તે ખેડા ખાતે શરૂ કરવામાં આવી છે.


જેમાં પંચાલ યુવા સંગઠનની ખેઙા જીલ્લાની ટીમ દ્વારા નડીયાદથી 25 કી.મી ના વિસ્તારમાં વસતા વિશ્વકર્મા સમાજના કોઈ પણ વિશ્વકર્મા વંશજ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના નીસૂલ્ક છે જેં પંચાલ યુવા સંગઠની ખેડા જીલ્લાની ટીમ દ્વારા આપવામાં આવે છે જેના માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી યોજનાનો લાભ લઈ શકાય છે.



 For Latest Update Like & Join Us On Facebook
www.facebook.com/panchalyuvasangathan