વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે આજ રોજ નિકોલ ખાતે નિકોલ વિધાનસભા ધારાસભ્ય શ્રી, જગદીશભાઇ પંચાલ અને પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ, પ્રમુખ વિશાલભાઇ પંચાલ દ્વારા વૃક્ષારોપણ કરી પંચાલ યુવા સંગઠન દ્વારા ગુજરાત ભરમાં થનારા વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.



જેમાં ગુજરાતનાં મહીસાગર, ખેડા, અમદાવાદ, કચ્છ, અરવલ્લી, આણંદ, સીધ્ધપુર, મોડાસા, ભચાઉ દાહોદ જેવા વિવિધ જીલ્લાઓ અને તાલુકાઓમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.



ભરુચ

અરવલ્લી ઇસરી ગામ

મહીલા મોરચો ભચાઉ, કચ્છ

પંચાલ યુવા સંગઠન, બાયડ તાલુકો

કચ્છ, ભુજ


મોડાસા

ઘોડાસર, અમદાવાદ

ઓઢવ, અમદાવાદ


વિરાટનગર, અમદાવાદ

દાહોદ

નવા વાડજ, અમદાવાદ

થલતેજ, અમદાવાદ

ખોડીયારનગર, અમદાવાદ

શાહીબાગ, અમદાવાદ

નારોલ, અમદાવાદ

ખેડા જીલ્લો


મહીસાગર જીલ્લો

સાણંદ

વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતનાં વિવિધ જીલ્લાઓ અને તાલુકાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો

આવો સૌ ભેગા મલી પર્યાવરણનું જતન કરીયે.