🚩જય વિશ્વકર્મા 🚩 
આપડો સમાજ, આપડી જવાબદારી 



કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દતક લઇ તેમનો એજયુકેશન ખર્ચમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ મદદરૂપ બનશે.
તમારા ધ્યાનમાં સમાજના આવા બાળકો હોય તો નીચે આપેલા નંબર પર ફોન કરી જાણ કરવા વિનંતી.

આ સેવાયજ્ઞમાં યોગદાન આપવા નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી.

+91-9898991110
+91-9925369970

WE STAND FOR YOU

આ મેસેજ વધુને વધુ ફોરવર્ડ કરવા વિનંતી જેથી સમાજના જરૂરીયાતમંદ વિધાર્થી લાભ લઇ શકે.

પંચાલ યુવા સંગઠન
ગુજરાત પ્રદેશ