પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી વિશાલભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગિરસોમનાથ જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીને ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની જાહેર રજા મંજૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ.



જેમાં ગિરસોમનાથ જિલ્લાના પ્રમુખ રાજેશ દાવડા તેમજ હરસુખભાઈ કવા,ચીમનભાઈ કવા ,ભાવેશભાઈ મકવાણા,જેન્તીભાઈ ડોડીયા, કમલેશભાઈ મકવાણા, મનીષભાઈ કવા અને વિનોદભાઈ મકવાણા વગેરે સામાજીક આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા

#pys #panchalyuvasangathan #vishwakarmajayanti #girsomnath #avedanpatra