પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી વિશાલભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગાંધીનગર જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીને ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની જાહેર રજા મંજૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
જેમાં સામાજીક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
#pys #panchalyuvasangathan #vishwakarmajayanti #ghandhinagar #avedanlatra
0 Comments