આજ રોજ પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશની કચ્છ જીલ્લાની ટીમ દ્વારા વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા બાબતે કચ્છ, મોરબીના સંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા સાહેબને વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા સરકાર દ્વારા મંજુર કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી આવેદનપત્ર આપ્યુ.
જેમાં પંચાલ યુવા સંગઠન કચ્છ જીલ્લા પ્રભારી હીમાંશુભાઈ પંચાલ, પંચાલ યુવા સંગઠન કચ્છ જીલ્લાના મહીલા મોર્ચાના પ્રમુખ લક્ષ્મીબેન લુહાર, વિરલભાઇ ઉમરાણીયા, કૈલાશભાઇ પઢારીયા, સુનિલભાઇ મકવાણા, કાશ્મીરાબેન ઉમરાણીયા જેવા સમાજના સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા.
0 Comments