શામળાજી ખાતે વિશ્વકર્મા દાદાના મંદિરની સ્થાપનાને ૨૫ વર્ષ પુરા થતા હોવાથી વિશ્વકર્મા જ્ઞાતિ સેવા સંઘના કાર્યકરો દ્વારા રજત જયંતીની ઉજવણી કરવામાં આવનારી છે. જેમાં વિશ્વકર્મા દાદાનો રથ ૩૯ ગામોમાં દર્શનાર્થે ફેરવવામાં આવશે તથા ઘરે ઘરે વિશ્વકર્મા પુરાણ, ચામુંડા માતાના ફોટા પહોચાડી વિશ્વકર્મા  દાદાનો મહિમા સમાજના દરેક વ્યક્તિ સુધી પહોચી સમજી શકે અને તેને જાની શકે તેવા ભાવ સાથે આ યાત્રા યોજાનારી છે.



વિશ્વકર્મા દાદાનો રથ તારીખ : ૦૫/૧૧/૨૦૧૮ થી તા. ૦૭/૧૧/૨૦૧૮ સુધી શામળાજીના વિવિધ ૩૯ ગામડાઓમાં પરિભ્રમણ કરશે. સમાજના વધુને વધુ લોકો વિશ્વકર્મા દાદાની આ શોભા યાત્રામાં જોડાઈને લાભ લઈએ....


જાય વિશ્વકર્મા દાદા 


આવી વધુ માહિતી મેળવવા માટે લાઈક કરો અમારું પેજ પંચાલ યુવા સંગઠન

For Latest Update Like & Join Us On Facebook
www.facebook.com/panchalyuvasangathan