જય વિશ્વકર્મા દાદા, સમાજના દરેક જ્ઞાતિ બંધુઓને જણાવતા આનદ થાય છે કે ગોધરા ખાતે આગામી તારિખ : ૦૬/૦૫/૨૦૧૮ ને રવિવારના રોજ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પંચાલ, સુથાર, લુહાર, ગજ્જર એમ ચાર વિશ્વકર્મા વંસજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


જીવનસાથી પસંદગી સંમેલન માં ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ. ૧૫/૦૪/૨૦૧૮ છે. આ સંમેલન ગોધરા ખાતે પંચાલ સમાજની વાડીમાં રાખવામાં આવેલ છે. જેમાં એક ઉમેદવાર માટે રૂ. ૫૦૦/- અને જો એક જ કુટુબના બે ઉમેદવાર હોય તો ૭૫૦ રૂ. ફી રાખવામાં આવી છે. ફોર્મ ભરીને જમા કર્યા પછી ફોર્મ નો નંબર જે તે ઉમેદવારને ફોન દ્વારા જણાવવામાં આવશે. આ ફોર્મ નંબર સંમેલનના દિવસે કાઉન્ટર પર આપવાથી ઉમેદવારને પરિચય પુસ્તિકા – ૧, ભોજન પાસ – ૩, અને બેઝ – ૧ આપવામાં આવશે. 


ફોર્મ વોટ્સઅપ દ્વારા મેળવીને પ્રિન્ટ કઢાંવીને ભરીને મોકલવાનું રહેશે.

જીવનસાથી પસંદગી સંમેલનના આયોજકોને " પંચાલ યુવા સંગઠન "  ની પૂરી ટીમ તરફથી 
હાર્દિક શુભેચ્છાઓ.

 : વધુ માહિતી માટે સંપર્ક :
જીવનસાથી પસંદગી સંમેલન 

અજયભાઈ પંચાલ – ૯૪૨૯૦૫૨૬૨૭, 
ઉમંગભાઈ પંચાલ – ૯૮૨૪૦ ૮૯૩૯૪,  હિતેશભાઈ પંચાલ – ૯૭૭૩૨ ૨૬૮૪૪, 
  રાજેશભાઈ પંચાલ – ૯૯૯૮૯ ૨૮૮૮૩, ચીકેશભાઈ પંચાલ  – ૯૬૩૮૦ ૧૨૫૦૦   


Like and Join Us On 
www.facebook.com/panchalyuvasangathan