માં
ચામુંડાની ગોદમાં, ચોટીલાના ધામમાં... સમસ્ત લુહાર – સુથાર સમાજનું નવલું નજરાણું
શ્રી
ચંડી ચામુંડા અતિથી ગૃહ – ચોટીલા, ગુજરાત
લોકાર્પણ
તારીખ : ૨૭-૦૪-૨૦૧૮ ને શુકવાર નાં રોજ સવારે ૧૦ કલાકથી
માં ચામુંડાની ગોદમાં આવેલ જગત જનની માં
ચામુંડાનાં પવિત્ર યાત્રા ધામ ચોટીલામાં સમસ્ત લુહાર – સુથાર સમાજ ગૌરવ લઇ શકે
તેવું શ્રી ચંડી ચામુંડા અતિથી ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે.
શ્રી ચંડી ચામુંડા અતિથી ગુર્હ લિફટની
સુવિધાવાળું ત્રણ માળનું લકઝુરિયસ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૩૦ રૂમ ઉતમ સગવડતાની સાથે એટેચ
ટોયલેટવાળા બનાવવામાં આવ્યા છે. તેમજ ૩૦૦ વ્યક્તિઓ જમી શકે તેવો વિશાળ ભોજનશાળા
હોલ, કિચન, વોશ એરિયા તેમજ જનરલ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૧૨૦૦
વારનાં વિશાળ પાર્કિંગ સાથે સિક્યોરિટી રૂમ,
ગાર્ડન તેમજ કમ્પાઊન્ડ વોલની જેવી સુવિધાઓ કરવામાં આવી છે. આ અતિથી ગૃહનું
બાંધકામ સંપૂર્ણ પણે પૂર્ણ થઇ ગયેલ છે.
સમાજને માટે આવા ભવ્ય અતિથી ગૃહ ભવનનું નિર્માણ
કરવા બદલ શ્રી ચંડી ચામુંડા અતિથી ગૃહ નાં તમમાં કમિટી
મેમ્બરને પંચાલ યુવા સંગઠન તરફથી હાર્દિક શુભકામનાઓ.
શ્રી
ચંડી ચામુંડા અતિથી ગૃહ,






0 Comments