ગરીબી રેખા હેઠળ જીવતા કુટુબો અને મધ્યમવર્ગના કુટુબો પોતાની આવકનો મોટો
ભાગ ગંભીર રોગોની સારવાર પાછળ ખર્ચતા હોય છે. જેથી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુબો
અને
મધ્યમવર્ગના કુટુબોને ગભીર પ્રકારની
બિમારીના રોગોની સારવારમાં મંદદ કરવા સરકાર
કટીબધ્ધ છે. આમ, લાભાથીઓને ગભીર પ્રકારની
બિમારીઓમાં કેશલેસ સારવાર, એક ઉત્તમ
પ્રકારની ગુણવત્તાસભર તબીબી સારવાર મને ઊંચા તબીબી ખર્ચ સામેં નાણાતકીય સુરક્ષા મંળી રહે
તે માટે ગુજરાત રાજ્યના તમામ
જિલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુબો માટે મુખ્યમંત્રી
અમૃતમ (માં) યોજના તા .૪/૯/૨૦૧૨ થી અમલમાં મુકેલ. તેમજ યોજનાની
સફળતાને ધ્યાને લઇ
રાજય સરકારે મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાનો વ્યાપ વધારી વર્ગ ૨૦૧૪-૧૫ માં વાર્ષિક રૂ.
૧.૨૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ
વર્ગના પરિવારો (કુટુબના મંહત્તમં પાચ વ્યક્તિ )
માંટે મુખ્યમંત્રી અમૃતમ “ માં વાત્સલ્ય ” યોજના ૧૫/૦૮/૨૦૧૪ થી અમલી કરેલ છે.
• વર્ગ ૨૦૧૭-૧૮ માં “ માં વાત્સલ્ય ” યોજના અંતર્ગત મધ્યમ વર્ગના પરિવારની આવક મર્યાદા
વધારીને વાર્ષિક રૂ. ૧.૫૦ લાખ કરેલ છે. તા. ૧૮.૧૦.૨૦૧૭ થી આવક મર્યાદા વધારીને વાર્ષિક રૂ.
૨.૫૦ લાખ કરેલ
છે.
• વર્ગ ૨૦૧૬ થી યુ-વીન કાર્ડ
ધારકોને પણ આ યોજના હેઠળ આવરી લીધેલ છે.
• વધુમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા
બહેનો અને તેમના પરિવારજનો, પત્રકારો અને
તેમના પરિવારજનો તેમજ રાજ્ય સરકારના વર્ગ -૩ મને વર્ગ
-૪ ના તમામ સર્વાંગો પરની
જગ્યાઓ ઉપર સીધી ભરતિથી નિમણુક આપેલ ફિકસ પગારના કર્મચારીઓને
નાણાકીય વર્ષ
૨૦૧૭-૧૮ થી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના તમામ લાભો
આપવાનુ નક્કી થયેલ છે.
· ગભીર બીમારીઓ માંટે કુટુંબદીઠ
વાર્ષિક મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦/-(અંકે રૂર્પયા બે લાખ) સુધી ની
કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે
છે. કુટુબના મહત્તમ ૫ વ્યક્તિને (કુટુબના વડા, પત્ની
અને ૩ આશ્રિતો ) લાભ મળવાપાત્ર
છે. નવજાત શિશુને છઠા સભ્ય તરીકે આ યોજનામાં આવરી
લેવામાં આવે છે.
· યોજના હેઠળ લાભાથીઓને હોસ્પીટલ
ખાતે સારવાર હેતું આવવા-જવાના ભાડા પેટે રૂ. ૩૦૦/-ચુકવવામાં આવે છે.
· ગંભીર બિમારીઓ માટે લાભાથી
કુટુબોને “માં” તથા “માં વાત્સલ્ય” યોજના હેઠળ:-
o બ્નર્સ (દાઝેલા),
હદયના ગંભીર રોગો, કીડનીના ગંભીર રોગો,
મગજના ગંભીર રોગો,
ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના
ગંભીર રોગો, કેન્સર (કેન્સર સર્જરી,
કેમિયોથેરાપી તથા
રેડીઓથેરાપી ) જેવી બિમારીઓની
કુલ-૬૨૮ જેટલી
પ્રોસીજર માંટે ઉતમ પ્રકારની
સારવાર આપવામાં આવે
છે.
લાભાથીઓ:-
· “માં” યોજના :
- ગરીબી રેખા હેઠળ જીવતા કુટુબો
· “માં વાત્સલ્ય”
યોજના : -
ü વાર્ષિક રૂ. ૨.૫૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મંધ્યમ વર્ગના પરીવારો
ü ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના
તમામ આશા બહેનો
ü પત્રકારો
ü રાજ્ય સરકારના વર્ગ -૩ મને વર્ગ -૪ ના તમામ સર્વાંગો
પરની જગ્યાઓ ઉપર સીધી ભરતિથી નિમણુક આપેલ ફિકસ પગારના
કર્મચારીઓ
ü યુ-વીન કાર્ડ ધારકો
“માં”
મને “માં વાત્સલ્ય”
કાર્ડ :-
· યોજના હેઠળ લાભાથીના કુટુબના
દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું
QR (Quick response) “માં” અને “માં વાત્સલ્ય” કાર્ડ આપવામાં આવે છે. “માં”
કાર્ડ દ્વારા લાભાથીઓની
યોગ્ય ઓળખ કરી શકાય છે મને ખોટા લાભાથીઓને ઓળખી તેને કાબુમાં
રાખી શકાય છે.
· ‘‘માં’’
તથા “માં વાત્સલ્ય” યોજનાનુ
કાર્ડ યોજના હેઠળ સ્થાપિત તાલુકા કિઓસ્ક/સીવીક સેર્નટર કિઓસ્ક
પરથી મેળવી શકાય છે.
નોંધણી માંટે તાલુકા કક્ષાએ કીઓસ્ક તેમજ સીટી સીવીક કક્ષાએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા
છે.
· તા.૨૬/૦૧/૨૦૧૬ થી ૩૩ જીલ્લાઓમાં મોબાઇલ કિયોસ્ક થકી ગામેગામ
બાકી રહી ગયેલ લાભાથીઓની
નોંધણી કરવાનુ આયોજન કરેલ જે અંતર્ગત જીલ્લા
દિઠ ૧૦ કીટ આપેલ છે.
· “માં વાત્સલ્ય”
યોજના હેઠળ “માં વાત્સલ્ય” કાર્ડ કઢાવવાનું ફરજીયાત છે. જેના માટે નીચે જણાવેલ
નિયત (અધિકૃત)
અધિકારીઓ પૈકી ગમે તે એક અધિકારી પાસેથી રૂ. ૧.૫૦ લાખ (એક લાખ પચાસ
હજાર પુરા) કે તેથી ઓછી
પારીવારિક વાર્ષિક આવક ધરાવે છે તે પ્રમાણેનો આવકનો દાખલો
લાભાથી પરિવારે મેળવવાનો રહે
છે. જે ત્રણ વર્ષ સુધી ગ્રાહ્ય રાખેલ છે.
o જીલ્લા કલેકટર , જીલ્લા વીકાસ
અધિકારી, નાયબ કલેકટરશ્રી /મંદદનિશ કલેકટર/
પ્રાત
ઓફીસર, નાયબ જીલ્લા
વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર/ સીટી મામલતદાર,
તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર
યોજનાની માહિતી :-
· યોજના હેઠળ લાભાથીઓ માંટે હોસ્પિટલમાં
રજીસ્ટ્રેશન, કન્સલટેશન, નિદાન માટેના લેબોરેટરી
રીપોટ, સર્જરી,
સર્જરી બાદની અનુવૃતિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ,
દદીને ખોરાક, ફોલો-અપ,
મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે,
હોસ્પિટલ આ બધા માટે કોઇ જ ચાર્જ વસુલ કરી શકે
નહી. આમં,
“માં” મને “મા વાત્સલ્ય”
યોજના હેઠળ લાભાથી તદ્દન મફત સારવાર મેળવી શકે છે.
· યોજના અંતર્ગત લાભાથીઓને મંળેલ
નિયત સારવારનો નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો
સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.
· “માં”
કાર્ડ ધરાવતો લાભાથી યોજના સાથે જોડાયેલ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલો માં જઇ ને
લાભ લઇ શકે છે.
· મુખ્યમંત્રી અમૃતમ “માં”
મને “માં વાત્સલ્ય” યોજના
યોજના હેલ્થ એસ્યોરર્નસ આધારીત છે જેમાં
કોઇ પણ વિમા કંપનીનોનો સમાંવેશ થતો
નથી.
· મુખ્યમંત્રી અમૃતમ “માં”
મને “માં વાત્સલ્ય” યોજના”
હેઠળ સ્પધાત્મક ઇ-ટેનડરિગ (ટેકનીકલ
અને ફાઇનાનસીયલ બીડ) મારફતે બજાર ભાવે વિવિધ પ્રોસિઝરના પેકેજ રેટ નક્કી કરવામાં આવેલ.
· યોજના હેઠળ સલગ્ન હોસ્પીટલ
પાસે NABH/JCI/ACHS
or any other accreditation body approved
by International
society for Quality in Healthcare નું પ્રમાણપત્ર હોય અને તેમાં રજીસ્ટર થયેલી હોય
તેમને રાજ્ય ધ્વારા “માં”
પેકેજ દરો કરમા ૧૦% વધારે ક્વોલીટી ઇન્સેન્ટીવ
આપવામાં આવે છે.
· યોજનાના પ્રચાર પ્રસાર માટે
પણ રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરેલ છે, જેમા યોજના
હેઠળ
મેગા હેલ્થ કેમ્પ, હેલ્થ કેમ્પ
થયેલ છે તેમજ તમામ સરકારી હોસ્પીટલો તેમજ બસ સ્ટેશન ઉપર
હોર્ડિંગ લગાડવામાં આવેલ છે. અને રેડીયો,
ટી.વી ., ન્યુઝ પેપર,
બસ પેનલ દ્વારા પ્રચાર પ્રસાર
કરવામાં આવે છે. મને આશા બહેનોને બી .પી .એલ કુટુબોની નોંધણરી માટે રૂ. ૧૦૦/- રજીસ્ટ્રેશન દીઠ
પ્રોત્સાહન રૂપે આપવામાં
આવે છે. આશા બહેનો/
લિંક વર્કર/ ઉષા બહેનોનો ઉત્સાહ વધારવા માંટે
મોબાઇલ કીઓસ્ક પરથી નીકળતા
પ્રતી કાર્ડ દીઠ રૂ. ૨/-આપવામાં આવે છે.
લાભાથીઓને
મુઝવણમાં માર્ગદર્શન પુરૂ
પાડવા સારુ દરેક હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણુક
કરેલ છે.
મુખ્યમંત્રી અમૃતમ (માં)
યોજના ની વધુ જાણકારી મંળી રહે તે માંટે ટૉલ ફ્રી ન.
૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨ તેમજ www.magujarat.com વેબસાઇટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
મિત્રો આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે જેથી તમારા દરેક મિત્રો સાથે શેર કરો.
join us on facebook
www.facebook.com/ panchalyuvasangathan
0 Comments